Application Number :
Birth Date : (dd/mm/yyyy)
Photo અને Signature Upload કરવા માટેની અગત્યની સુચનાઓ : -
  1. Scan your photo and upload in JPG format. (Photo સ્કેન કરીને JPG ફોર્મેટમાં અપલોડ કરવો.)
  2. The dimension of the Photo should be 5cm in length and 3.6 cm in width ( Photo નું માપ 5 સે.મી. લંબાઇ અને 3.6 સે.મી. પહોળાઇનુ હોવુ જોઇએ.)
  3. Maximum size for Photo and Signature is 15KB (Photo અને Signature ની Size 15 KB થી વધારે રાખવી નહિ.)
  4. Change the DPI resolution setting of the scanner if the size is more than 15KB. (જો Photo અને Signature ની Size 15 KB થી વધી જાયતો Scanner ના DPI Resolution ના સેટીંગ બદલીને ફરીથી સ્કેન કરવુ .)
  5. Signature should be on a white background with Black/Blue pen and scanned to upload in JPG format. (Signature માટે સફેદ કાગળ ઉપર કાળા/બ્લ્યુ કલરમાં સહી કરીને તેને સ્કેન કરીને JPG ફોર્મેટમાં અપલોડ કરો.)
  6. The dimension of the Signature should be 2.5cm in length and 7.5cm in width (Signature નું માપ 2.5 સે.મી. લંબાઇ અને 7.5 સે.મી. પહોળાઇનુ હોવુ જોઇએ.)